Shree Krishna Stone Pendant L
-
Estimated Delivery:Dec 28 - Jan 01
Shree Krishna Stone Pendant L
જીવનમાં ગુરુ તથા શુક્રનું બળ અને ફળ વધારવા માટે અભિમંત્રિત શ્રીકૃષ્ણ સ્ટોન (ફિરોઝા) ચાંદીનું પેન્ડન્ટ પહેરવું ખુબ જ સારું છે. તેને પહેરવાથી શરીરમાં એક ખાસ પ્રકારની ઉર્જા ઉત્તપન્ન થાય છે. તેનાથી આપણી દરેક પ્રકારની ક્ષમતામાં વધારો થાય છે.અને ઝડપથી પ્રગતિ કરી શકાય છે. ધંધો ઝડપથી વધે છે. આ પેન્ડન્ટ પહેરવાનું ખાસ કરીને માર્કેટિંગ સાથે જોડાયેલ વ્યક્તિ માટે ફાયદાકારક માનવામાં આવે છે. અભિમંત્રિત શ્રીકૃષ્ણ સ્ટોન (ફિરોઝા) ચાંદીનું પેન્ડન્ટ પહેરવાથી વ્યક્તિમાં આકર્ષણ પાવર વધે છે. દામપત્ય જીવનમાં મધુરતા વધે છે. તન અને મનમાં હકારાત્મતાનો સંસાર વધે છે. અભિમંત્રિત શ્રીકૃષ્ણ સ્ટોન (ફિરોઝા) પેન્ડન્ટ કરવાથી લાંબા ગાળે લાભ મેળવી શકાય છે.