Shree Krishna Stone Bracelet-L
-
Estimated Delivery:Sep 17 - Sep 21
Shree Krishna Stone Bracelet-L
જીવનમાં ગુરુ તથા શુક્રનું બળ અને ફળ વધારવા માટે અભિમંત્રિત શ્રીકૃષ્ણ સ્ટોન (ફિરોઝા) ચાંદીનું બ્રેસલેટ પહેરવું ખુબ જ સારું છે. તેને પહેરવાથી શરીરમાં એક ખાસ પ્રકારની ઉર્જા ઉત્તપન્ન થાય છે. તેનાથી આપણી દરેક પ્રકારની ક્ષમતામાં વધારો થાય છે.અને ઝડપથી પ્રગતિ કરી શકાય છે. ધંધો ઝડપથી વધે છે. આ બ્રેસલેટ પહેરવાનું ખાસ કરીને માર્કેટિંગ સાથે જોડાયેલ વ્યક્તિ માટે ફાયદાકારક માનવામાં આવે છે. અભિમંત્રિત શ્રીકૃષ્ણ સ્ટોને (ફિરોઝા) ચાંદીનું બ્રેસલેટ પહેરવાથી વ્યક્તિમાં આકર્ષણ પાવર વધે છે. દામપત્ય જીવનમાં મધુરતા વધે છે. તન અને મનમાં હકારાત્મતાનો સંસાર વધે છે. અભિમંત્રિત શ્રીકૃષ્ણ સ્ટોને (ફિરોઝા) ધારણ કરવાથી લાંબા ગાળે લાભ મેળવી શકાય છે.