Pitru Krupa Yantra
-
Estimated Delivery:Dec 28 - Jan 01
Pitru Krupa Yantra
આપણી આકાશગંગામાં અનેક ગ્રહો નક્ષત્ર તેમજ સિતારાઓ પ્રવર્તે છે. આમાં આપણે પૃથ્વી પણ વિદ્યમાન છે. આવા ગ્રહો નક્ષત્રોને પોતાનો પ્રભાવ હોય છે. પૃથ્વી ઉપર રહેવાવાળા દરેક પ્રાણી માત્ર આ પ્રભાવમાં હોય છે. એટલે જો આપણે જીવનમાં પંચતત્વ થી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ તો આપણું જીવન સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે. "પિતૃદોષ નિવારણ યંત્ર" આપણને પંચ ભૂતોથી જોડે છે. તેના ઉપયોગથી આપણામાં લાંબા ગાળા માટેની સાત્વિક ઉર્જાનું સર્જન થાય છે અને વ્યક્તિ સાંસારિક પીડાઓથી રાહત અનુભવે છે અને સુખમય જીવન વ્યતીત કરી શકે છે