Makaranj(Budh) Na Ganeshji
-
Estimated Delivery:Jan 19 - Jan 23
Makaranj(Budh) Na Ganeshji
મરકજ (બુધ )ના ગણેશજીની પૂજા કરવાથી તમારી જન્મકુંડળીમાં બુધ અને ગુરુનું બળ વધશે. વ્યાપાર કાર્યક્ષેત્રમાં પ્રગતિ માટે પણ આ મૂર્તિ ખાસ ઉપયોગી છે. જે વ્યક્તિ ગમે તેટલી કોશિશ કરવા છતાં વ્યાપારમાં સફળતા નથી મેળવી શકતા, તેઓ દ્વારા આ મૂર્તિની દરરોજ પૂજા કરવાથી સફળતા પ્રાપ્ત થશે. જો તમે લાંબા સમય સુધી પ્રયાસ કાર્ય પછી પણ નોકરી ન મળી હોય તો મરકજ (બુધ )ના ગણેશજીની પૂજા કરવાથી તમને ઝડપથી નોકરી મળવાની તકો વધી જશે. વિદ્યાર્થીઓ માટે વિદ્યાભ્યાસ, વિઝા, નોકરી તથા વિદેશ યાત્રા વિગેરે કાર્યોમાં સફળતા પ્રદાન કરવામાં મદદ કરશે. આ મૂર્તિને સ્થાપિત કરી તેની પૂજા કરવી જોઈએ.