Ashta Dhatu Bhashma Para Ni Mala
-
Estimated Delivery:Jan 20 - Jan 24
Ashta Dhatu Bhashma Para Ni Mala
જો શનિની પીડા હોય તો અષ્ટધાતુ પરના હનુમાનજી તેમજ શ્રીયંત્રને ઘર તેમજ ઓફિસ કે દુકાનના મંદિરમાં સ્થાપના કરવાની સલાહ આપવામાં આવે છે. એવા કુટુંબો જે વધારે પડતી સ્વાસ્થય કે પારિવારિક સંબંધો તેમજ આર્થિક પ્રશ્નોથી પરેશાન થઈ રહયા છે તો આ યંત્રની સ્થાપના કરવાથી તરત જ સામુહિક રૂપમાં લાભ મેળવી શકાય છે.ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ યંત્રની પૂજા કરવામાં આવતી નથી. સવારે થોડુંક સમુદ્રી મીઠું શ્રી હનુમાનજીના ચરણોમાં તેમજ શ્રીયંત્ર ઉપર મુકવામાં આવે છે. આમ કરવાથી ઘર પરિવારમાં રહેલી નકારાત્મકતા ઓછી થવા લાગે છે અને ધીમે ધીમે લાભ મળવા લાગે છે. આવી પૂજા કરતી વખતે જો અષ્ટધાતુ પારાની માળા પહેરી રાખવામાં આવે તો વિશેષ લાભ પ્રાપ્ત થાય છે.